મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર છોટાલાલ પેટ્રોલપંપ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા આરોપી લલિત શિવાભાઈ પાટડીયા ઉ.30 રહે.શક્ત શનાળા પાણીના ટાંકા પાસે વાળાને ઝડપી લઈ તલાશી લેતા આરોપીના પેન્ટના ખિસ્સામાંથી બર્ડવાઇઝર બ્રાન્ડ બિયરનું એક ટીન કિંમત રૂપિયા 144 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.