મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસે રહેતા આરોપી અજય સુખાભાઈ બાબરીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 64 બોટલ કિંમત રૂ.12,400 કબ્જે કરી આરોપી અજય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.