મોરબી: શાંતાબેન પ્રેમજીભાઈ કાવરનું અવસાન, કાલે ગુરુવારે બેસણુંમોરબી : શાંતાબેન પ્રેમજીભાઈ કાવર (ઉંમર વર્ષ 95) નું તારીખ 12/05/2026ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું આવતી કાલે તારીખ 14/05/2026 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુ લાભ દે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 7:00 થી 8:30 કલાકે તેમના નિવાસસ્થાન લક્ષ્મીવાસ ખાતે રાખેલ છે. લોકિક પ્રથા બંધ છે. મો. નં. 94273 59130, 94265 62370મોરબી : મીનાબેન રવિન્દ્રભાઈ કુબાવતનું અવસાન, કાલે ગુરુવારે બેસણું મોરબી : મીનાબેન રવિન્દ્રભાઈ (મુનાભાઈ) કુબાવત (ઉ.વ.૪૫) તે રવિન્દ્રભાઈના (9879765306) અને શિવમના (9099350630) માતાનું તા. 12-5-2026 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 14-5-2026 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે સુંદરમ એપાર્ટમેન્ટ, ભૂમિ ટાવર પાસે, નાની વાવડી મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.મોરબી : નવી પીપળી નિવાસી હિંમતભાઈ બેચરભાઈ જેઠલોજાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : નવી પીપળી નિવાસી હિંમતભાઈ બેચરભાઈ જેઠલોજા (ઉં.વ. 47) તે બેચરભાઈ અવચરભાઈ જેઠલોજાના પુત્ર, હરેશભાઈ બેચરભાઈ જેઠલોજા તથા દિવ્યેશભાઈ ભગવાનજીભાઈ જેઠલોજાના ભાઈ, ભગવાનજીભાઈ અવચરભાઈ જેઠલોજાના ભત્રીજા, દીપ હરેશભાઈ જેઠલોજાના કાકાનું તારીખ 12-5-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-5-2026 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન, રામજી મંદિરની બાજુમાં, નવી પીપળી મુકામે રાખવામાં આવ્યું છે.મોરબી : જેતપર નિવાસી વેલજીભાઈ રાઘવજીભાઈ બાવરવાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : જેતપર નિવાસી વેલજીભાઈ રાઘવજીભાઈ બાવરવા (ઉં.વ. 74) તે રાજેશભાઈ તથા નિલેશભાઈના પિતાનું તારીખ 10-5-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-5-2026 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન જેતપર મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.