મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ અમૃત ઇન્ડસ્ટ્રીઝમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી આદિત્ય મનુભાઈ મકવાણા ઉ.4 રહે.વીસીપરા નામના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.