મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત હિમાલય હોલીડેમાં 2 લેડીસ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. લેડીઝ સ્ટાફ - 2અભ્યાસ : ગ્રેજ્યુએટસ્કીલ : કોમ્પ્યુટર વર્ક આવડવું જરૂરીહિમાલય હોલીડેશોપ નં. 77, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ,રવાપર રોડ, મોરબી.મો.9725331098મો.9726431098