ન્યૂ બોર્ન બેબીથી લઈને 15 વર્ષ સુધીના બાળકો માટે અઢળક વેરાયટીઓનું શાનદાર કલેક્શન, બોયઝ અને ગર્લ્સ વેરમાં એકથી એક ચડિયાતી આઇટમો, વહેલા તે પહેલાના ધોરણે ઓફર્સનો લાભ લ્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા આયુષ સિલેક્શન દ્વારા ગ્રાહકો માટે એક શાનદાર સ્ટોક ક્લિયરન્સ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બાળકોના કપડાં પર સીધું 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મોરબીમાં છેલ્લા 16 વર્ષથી કાર્યરત આ શોપમાં 1 થી 15 વર્ષના બાળકો માટે કપડાંની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે.જીયાણાની અને ન્યૂ બોર્ન બેબીની આઇટમ્સ પર ખાસ છૂટઆ સેલમાં જીયાણાની આઇટમ્સ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં સાદા ખોયા, પાઇપ વાળા ખોયા, રૂમાલ, ગોદડી, બ્લેન્કેટ, ટુવાલ, અને મચ્છરદાની વાળી ગોદડી જેવી તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ છે.બોયઝ અને ગર્લ્સ વેરનું લેટેસ્ટ અને ટ્રેન્ડી કલેક્શન● ગર્લ્સ વેર: ફ્રોક, શોર્ટી પેર, જમ્પસૂટ, પ્લાઝો અને બીજી અનેક અવનવી વેરાયટી.● બોયઝ વેર: શોર્ટી પેર, થ્રી પીસ, કુર્તા પેર, બ્લેઝર, જોધપુરી અને બીજું ઘણું બધું.આકર્ષક કોમ્બો ઓફર્સ માત્ર રૂ. 999 માં!● ગર્લ્સ ફેન્સી ટોપ: રૂ. 999માં 3 નંગ● ગર્લ્સ કેપરી અને પેન્ટ: રૂ. 999માં 3 નંગવહેલા તે પહેલાના ધોરણે ઓફરનો લાભ લ્યોઆ શાનદાર ઓફર્સ થોડા સમય માટે જ મુકવામાં આવી છે અને સ્ટોક હશે ત્યાં સુધી જ ઓફરનો લાભ મળશે. તો તમારા બાળકો માટે ઉત્તમ ક્વોલિટીના કપડાં આકર્ષક કિંમતે ખરીદવા આજે જ આયુષ સિલેક્શનની મુલાકાત લ્યો.આયુષ સિલેક્શનચકિયા હનુમાનજી મંદિર પાસે, રવાપર રોડ, વસંત પ્લોટ, મોરબીહિતેશભાઈ ચંદારાણામો.9408355611#Morbi #MorbiUpdate #AayushSelection #KidsWear #StockClearanceSale #MorbiShopping #DiscountOffer #KidsClothingSale #MorbiNews