મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 12-5-2026 ને મંગળવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસઃ રૂ. 1550/-ઘઉં: રૂ. 548/-તલઃ રૂ. 2030/-મગફળીઃ રૂ. 1415/-જીરું: રૂ. 3840/-બાજરોઃ રૂ. 533/-ચણા: રૂ. 1050/-એરંડાઃ રૂ.1260/-કાળા તલઃ રૂ. 2620/-ગુવારબીઃ રૂ. 1095/-અડદઃ રૂ. 1070/-મગઃ રૂ. 1535/-વરીયાળીઃ રૂ. 1250/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 500/-રીંગણા: રૂ. 340/-કારેલા: રૂ. 400/-ગુવાર: રૂ. 560/-ભીંડો: રૂ. 460/-ટમેટા: રૂ. 540/-કોબીજ: રૂ. 200/-કાકડી: રૂ. 320/-લીંબુ: રૂ. 2000/-દુધી: રૂ. 240/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 1180 ક્વિન્ટલ ઘઉં, 87 ક્વિન્ટલ જીરુંની આવક, 34 ક્વિન્ટલ એરંડાની આવક, 57 ક્વિન્ટલ ચણા, 20 ક્વિન્ટલ તલ અને 15 ક્વિન્ટલ વરીયાળીની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi