મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ અરનાથ મહાદેવ મંદિર પાસેથી ગત તા.7ના રોજ અજાણ્યો તસ્કર ફરિયાદી મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયા ઉ.61 રહે.હરિગુણ સોસાયટી, મહેન્દ્રનગર મોરબી વાળાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું મોટર સાયકલ નંબર જીજે - 03 - એચએન - 3537 ચોરી જતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.