એવું ક્લાઉડ સોલ્યુશન જેનાથી તમે તમારા વિન્ડોઝ સોફ્ટવેર અને ડેટાને દુનિયાના કોઈપણ ખૂણેથી એક્સેસ કરી શકશો.મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના ડિજિટલ યુગમાં જ્યારે બિઝનેસની ગતિ વધી રહી છે, ત્યારે પરંપરાગત ઓફિસ સેટઅપમાં ફેરફાર લાવવો જરૂરી બન્યો છે. Tech Tone Workspace લાવ્યું છે એક એવું ક્લાઉડ સોલ્યુશન જેનાથી તમે તમારા વિન્ડોઝ સોફ્ટવેર અને ડેટાને દુનિયાના કોઈપણ ખૂણેથી એક્સેસ કરી શકશો. ભલે તમે ઓફિસમાં હોવ, ઘરે હોવ કે મુસાફરીમાં, તમારો બિઝનેસ હવે હંમેશા તમારી આંગળીના ટેરવે રહેશે.Tech Tone Workspace વાપરવાના મુખ્ય ફાયદાઓ:● ગમે ત્યાંથી એક્સેસ: લેપટોપ, ટેબ્લેટ કે મોબાઈલ - કોઈપણ ડિવાઈસ દ્વારા તમારી ઓફિસ સાથે કનેક્ટ થાઓ.● તમામ સોફ્ટવેર એક જ સર્વર પર: Tally, Miracle, ProfitNX, ERP અને Excel જેવા તમામ વિન્ડોઝ સોફ્ટવેર એક જ જગ્યાએ સુરક્ષિત રીતે સેટ-અપ કરી શકાય છે.● 24/7 એક્સેસ અને 1 Gbps સ્પીડ: દિવસ-રાત ગમે ત્યારે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથે અટક્યા વગર કામ કરો.● મલ્ટી-યુઝર સપોર્ટ: તમારી આખી ટીમ એકસાથે એક જ સર્વર પર કામ કરી શકે છે, જે કામની ક્ષમતામાં વધારો કરે છે.● સંપૂર્ણ સુરક્ષા અને ઓટો બેકઅપ: તમારા બિઝનેસના મહત્વના ડેટાનો રોજિંદો બેકઅપ લેવામાં આવે છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.● 100% મેનેજ્ડ સર્વિસ: સર્વર સેટ-અપથી લઈને સપોર્ટ સુધીની તમામ જવાબદારી Tech Tone સંભાળશે.● ફ્રી સેટ-અપ: કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર અત્યારે જ તમારું ક્લાઉડ સર્વર સેટ-અપ કરાવો.Tech Tone Workspace ને શરૂ કરવું ખૂબ જ સરળ છે: 1. લિંક ખોલો ( Browser / App ) 2. Login કરો ( Username & Password ) 3. કામ શરૂ! ( Windows Desktop Ready ) ફ્રી ટ્રાયલ મેળવો!આજે જ ફ્રી માં ટ્રાય કરો Tech Tone Workspace અને તમારા બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ!એડ્રેસ : TECH TONE,ઓફીસ નં.423, ચોથો માળ, પટેલ શોપિંગ સેન્ટર, નવા બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.9824840190#TechTone #CloudOffice #WindowsVPS #DigitalBusiness #BusinessAutomation #MorbiUpdate #TallyOnCloud #WorkFromAnywhere #GujaratBusiness #ITSolutions #TechUpdate #CloudComputing