માત્ર 76002 76033 ઉપર વોટ્સએપમાં Hi મેસેજ કરો, ફોર્મ ભરો અને મોરબીની તમામ જોબનું નોટિફિકેશન વોટ્સએપ ઉપર ફ્રીમાં મેળવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : તમે જાણો જ છો તે રીતે મોરબી ઓદ્યોગિક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. એટલે મોરબીમાં પ્રાઇવેટ જોબની પુષ્કળ તક છે તેમ છતાં ઉમેદવારોને તેમની મનપસંદ જોબ શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તે જ રીતે કંપનીને પણ તેને અનુરૂપ સ્ટાફ શોધવામાં મુશ્કેલી પડે છે. બસ આજ સમસ્યાનું સમાધાન એટલે 'QuickEmploy Placement'.'QuickEmploy Placement' એટલે એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ કે જેને જોબની જરૂર છે તેવા ઉમેદવાર તેમજ જેને સ્ટાફની જરૂર છે તેવી કંપની બંનેને એક બીજાથી પરિચિત કરાવે છે. તે પણ ક્યાંય ધક્કા ખાધા વગર એટલે કે તમારા મોબાઈલ દ્વારા. હવે કોઈ પણ નોકરી ઇચ્છુક પોતાની આવડત અને અનુભવના આધારે પળભરમાં નોકરી મેળવી શકે છે સામે કંપનીઓ, ઓફિસો તેમજ ઈન્ડસ્ટ્રીઝ પણ સ્ટાફ માત્ર નજીવા ખર્ચે જ સ્ટાફ મળી રહેશે. 'QuickEmploy Placement' છેલ્લા 4 વર્ષથી મોરબી જિલ્લામાં કાર્યરત છે અને હવે ગુજરાતના બધાજ જિલ્લામાં પણ જોબની સર્વિસ ચાલુ કરેલ છે. તો પછી બીજા જિલ્લા માટે પણ સંપર્ક કરી શકો છો.----------------------------------------------ઉમેદવારો માટેની પ્રોસેસ :👉'જો તમે જોબ શોધતા હોય તો નીચે આપેલ સરળ પ્રોસેશ થી ઘરબેઠા રજિસ્ટ્રેશન કરીને 'QuickEmploy Placement' સાથે FREEમાં જોડાય શકો છો.1) સૌપ્રથમ તમારે વોટ્સએપ નંબર 76002 76033 પર મેસેજ કરવાનો રહેશે. જેથી તમને એક 'Job Notification Form' ની લિંક પ્રાપ્ત થશે.2) તે રેજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા પછી ના 48 કલાક માં જ તમને QuickEmploy Placement ના વોટ્સએપ ગ્રુપ માં એડડ કરી દેવામાં આવશે.3) મોરબીમાં જ્યાં જોબની વેકૅન્સી આવશે તે કંપનીના નામ, એડ્રેસ, ફોન નંબર જેવી બધી માહિતી સાથેની પોસ્ટ વોટ્સએપ ગ્રુપ આવશે. જેથી તમે સીધો તે કંપનીનો સંપર્ક કરી શકો છો અને તમારી મનપસંદ જોબ મેળવી શકો છો.----------------------------------------------કંપની માટેની પ્રોસેસ :👉જો તમે તમારી કંપની માટે સ્ટાફ શોધો છો તો નીચે આપેલ સરળ પ્રોસેશ થી કંપની એ બેઠા બેઠા જ માત્ર નજીવા ખર્ચે 'QuickEmploy Placement' દ્વારા સ્ટાફ શોધી શકો છો.1) સૌપ્રથમ તમારે વોટ્સએપ નંબર 76002 76033 પર મેસેજ કરવાનો રહેશે. જેથી તમને એક 'Staff Vacancy Form' ની લિંક પ્રાપ્ત થશે.2) તે ફોર્મ ભર્યા પછી ના 48 કલાક માં જ તમને 'QuickEmploy Placement' ની ટીમ તમને તમારી પોસ્ટ બનાવીને વેરિફિકેશન માટે મોકલશે.3) પછી તમારી પોસ્ટ અમારા પ્લેટફોર્મ પર અપલોડ કરવા માં આવશે. પછી અમારી સાથે જોડાયેલા ઉમેદવાર કે જેને જોબ ની જરૂર છે તે સીધો તમારો સંપર્ક કરશે જેથી તમે તમારી અનુકૂળતા એ ઇન્ટરવ્યૂ નક્કી કરી ને તમારે અનુરૂપ સ્ટાફ પસંદ કરી શકો.'QuickEmploy Placement' છેલ્લા 3 વર્ષથી મોરબી જિલ્લામાં કાર્યરત છે અને હવે ગુજરાતના બધાજ જિલ્લામાં પણ જોબની સર્વિસ ચાલુ કરેલ છે. તો પછી બીજા જિલ્લા માટે પણ સંપર્ક કરી શકો છો.આટલી સરળતાથી જોબ કે સ્ટાફ મેળવી શકાય તો પછી અત્યારે જ વોટ્સએપ દ્વારા સંપર્ક કરો : મો.નં. 76002 76033 (ફક્ત વોટ્સએપમાં મેસેજ કરવો)વેબસાઈટ :linktr.ee/QuickEmployPlacement