મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સાસણ ગીરમાં પ્રકૃતિના ખોળે રજાઓ ગાળવી કોને ન ગમે? જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે સાસણ ગીરનો પ્રવાસ ખેડવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે 'The Lion's Crest Resort' એક શ્રેષ્ઠ અને આરામદાયક વિકલ્પ છે. અહીં તમને લક્ઝુરિયસ સ્ટેની સાથે અનેક પ્રીમિયમ સુવિધાઓ એક જ સ્થળે મળી રહેશે.રિસોર્ટમાં મળતી શાનદાર સુવિધાઓ● સ્વિમિંગ પૂલ (Swimming Pool)● કિડ્સ પ્લે ઝોન (Kids Play Zone)● પ્રાઇવેટ ગાર્ડન (Private Garden)● પાર્ટી પ્લોટ (Party Plot)● વિશાળ પાર્કિંગ (Parking)● રેસ્ટોરન્ટ (Restaurant)● કોન્ફરન્સ હોલ (Conference Hall)ફૂડ પ્રેમીઓ માટે જલસો: અનલિમિટેડ ભોજનની મજાઆ રિસોર્ટના પેકેજમાં જ તમારા માટે ચટાકેદાર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.મીલ પ્લાન:● સવારનો બ્રેકફાસ્ટ● બપોરનું લંચ● સાંજે હાઈ-ટી● રાત્રિનું ડિનરમેનુ: શુદ્ધ કાઠિયાવાડી જમણવારની સાથે 1 પંજાબી સબ્જી અને 1 સ્વીટ પીરસવામાં આવશે, જે તમારા સ્વાદની મજા બમણી કરી દેશેરાત્રે 10 વાગ્યે સ્પેશિયલ ધમાલ અને મ્યુઝિકજંગલની શાંતિ વચ્ચે રિસોર્ટમાં રાત્રે 10 વાગ્યે સ્પેશિયલ ધમાલ ફંક્શન અને મ્યુઝિકનું આયોજન કરવામાં આવે છે. આ મ્યુઝિકલ નાઈટ તમારા થાકને ઉતારી દેશે અને ફેમિલી સાથેના સમયને વધુ મનોરંજક બનાવશે.● એકદમ આકર્ષક પેકેજ અને પ્રાઇસિંગThe Lion's Crest Resort દ્વારા ગ્રાહકોને પોસાય તેવા ખૂબ જ આકર્ષક પેકેજ આપવામાં આવ્યા છે:● કપલ માટે: પ્રતિ રાત્રિ રૂ.5000● શેરિંગમાં: પ્રતિ વ્યક્તિ રૂ.2200● 8 વર્ષથી નાના બાળકો: બિલકુલ ફ્રી● 8 થી 16 વર્ષના બાળકો: રૂ.1000 ચાર્જચેક ઇન : 1 PMચેક આઉટ : 10:30 AMજો તમે પણ શાનદાર વાતાવરણ, સ્વાદિષ્ટ ભોજન અને બેસ્ટ સર્વિસનો અનુભવ લેવા માંગતા હોવ, તો આજે જ The Lion's Crest Resort Sasan Gir ખાતે તમારું બુકિંગ કન્ફર્મ કરાવો.Lion's Crest Resortસાસણ રોડ, ચિત્રોડ નજીક,સાસણ ગીરમો.7990335570#TheLionsCrestResort #SasanGir #GirVacation #MorbiUpdate #GujaratTourism #ResortInGir #KathiyawadiFood #FamilyVacation #GirNationalPark #SasanGirResort