મોરબી: મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં તારીખ 09/05/2026, શનિવારના રોજ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. 66 KV મોરબી A સબ સ્ટેશનમાં મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી સવારના 07:00 થી બપોરના 14:00 વાગ્યા સુધી પાવર કટ રહેશે. કયા ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ રહેશે?• ભાડિયાદ ફીડર: સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસાયટી, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર તથા આસપાસના વિસ્તારો.• સીટી ફીડર: મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર.• દરબારગઢ ફીડર: મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ અને આસપાસના વિસ્તારો. • વેજીટેબલ ફીડર: ભિમસર, ઉમા ટાઉનશિપ, આદર્શ સોસાયટી, શિવપાર્ક, લાભ નગર 1-2 તથા આસપાસના વિસ્તારો.• ગોપાલ ફીડર: રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક સોસાયટી, ભારત નગર તથા આસપાસના વિસ્તારો.• એમ હોસ્પિટલ ફીડર: લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણ સોસાયટી.• વિશાલદીપ ફીડર: જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ 1-5, શક્તિ ચેમ્બર, સિરામિક સીટી તથા આસપાસના વિસ્તારો.• ત્રાજપર ફીડર: તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી તથા આસપાસના વિસ્તારો.• પરશુરામ ફીડર: શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત તથા આસપાસના વિસ્તારો.• રેલવે ફીડર: શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ. કોલેજ ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ, સ્વામિનારાયણ મંદિર તથા આસપાસના વિસ્તારો.#Morbi #PowerCut #PGVCL #MorbiUpdate #Maintenance #GujaratEnergy #PublicNotice