જીરુંના ભાવ 3790 રૂ. અને લીંબુના ભાવ 2000 રૂ. પ્રતિ મણે રહ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 8-5-2026 ને શુક્રવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1600/-ઘઉં: રૂ. 512/-મગફળી (જીણી): રૂ. 1360/-મગફળી (જાડી): રૂ. 1447/-જીરું: રૂ. 3790/-બાજરો: રૂ. 491/-જુવાર: રૂ. 940/-મગ: રૂ. 1525/-અડદ: રૂ. 1380/-ચણા: રૂ. 1053/-એરંડા: રૂ. 1263/-મેથી: રૂ. 1370/-કાળા તલ: રૂ. 2810/-રાઇ: રૂ. 1448/-તુવેર: રૂ. 1528/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 500/-રીંગણા: રૂ. 400/-કારેલા: રૂ. 500/-ગુવાર: રૂ. 560/-ભીંડો: રૂ. 440/-ટમેટા: રૂ. 500/-કોબીજ: રૂ. 200/-કાકડી: રૂ. 300/-લીંબુ: રૂ. 2000/-દુધી: રૂ. 200/-સૂકી ડુંગળી: રૂ. 300/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 1162 ક્વિન્ટલ ઘઉં, 54 ક્વિન્ટલ જીરુંની આવક, 98 ક્વિન્ટલ ચણાની આવક, 15 ક્વિન્ટલ એરંડાની આવક, 20 ક્વિન્ટલ તુવેર અને 230 ક્વિન્ટલ સૂકી ડુંગળીની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક નોંધાઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi