અમદાવાદથી ડાયરેક્ટ ડિપાર્ચર: 4 સ્ટાર હોટલ અને તમામ ભોજન સાથે 8 રાત્રિની યાદગાર સફર : કિંમત માત્ર રૂ.1.30 લાખમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : વિદેશ પ્રવાસના શોખીન મોરબીવાસીઓ માટે એક ખુશખબર છે. મોરબીની જાણીતી ટ્રાવેલ એજન્સી 'હિમાલય હોલીડે' દ્વારા આકર્ષક 'વિયેતનામ ગ્રુપ ડિપાર્ચર સિરીઝ' લોન્ચ કરવામાં આવી છે. જો તમે પરિવાર કે મિત્રો સાથે વિયેતનામના સુંદર નજારાઓ માણવા માંગતા હોવ, તો આ શાનદાર તક ચૂકવા જેવી નથી. આ પેકેજ અમદાવાદથી શરૂ થશે અને તેમાં તમામ લક્ઝુરિયસ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.ટૂર પેકેજની મુખ્ય વિશેષતાઓ● કુલ સમયગાળો: 8 રાત્રિ (3 રાત્રિ ફુ ક્વોક + 3 રાત્રિ ડા નાંગ + 2 રાત્રિ હનોઈ)● સ્ટે: પ્રીમિયમ 4 સ્ટાર એકોમોડેશન● ભોજન: બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર (બધા જ ભોજન સામેલ)● પેકેજ કિંમત: માત્ર 1,30,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ (GST સહિત, ઓલ ઇન્ક્લુઝિવ)● ડિપાર્ચર તારીખો: 23 જૂન | 13 જુલાઈ | 3 ઓગસ્ટ | 14 ઓગસ્ટ | 21 ઓગસ્ટ | 11 સપ્ટેમ્બરટૂરના મુખ્ય આકર્ષણો (Tour Highlights) ● વિનવન્ડર્સ અને વિન સફારીની રોમાંચક મુલાકાત (VinWonders & Vin Safari)● 4 આઇલેન્ડ સ્પીડ બોટ ટૂર અને કેબલ કાર રાઇડ● બાના હિલ્સ અને વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન બ્રિજ (Golden Bridge)● હોઈ આન પ્રાચીન શહેર અને લાલટેનનો અદભુત અનુભવ (Lantern Experience)● હનોઈ સિટી ટૂર અને ઓલ્ડ ક્વાર્ટરની મુલાકાત● નિન્હ બિન્હ - ' હેલોન્ગ બે ઓન લેન્ડ'● કિસ ઓફ ધ સી શો (Kiss of the Sea Show) અને સનસેટ ટાઉનનો અનુભવવહેલા તે પહેલાના ધોરણે બુકિંગઆ એક ફિક્સ ગ્રુપ ડિપાર્ચર ટૂર છે, જેમાં ઓછામાં ઓછા 20 પેસેન્જર રહેશે. સીટો મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ સ્વીકારવામાં આવશે. પરિવારો માટે ખાસ એડવાન્ટેજ પણ ઉપલબ્ધ છે, તો આજે જ બુકિંગ કરાવીને તમારા વેકેશનને યાદગાર બનાવો.હિમાલય હોલીડેશોપ નં. 77, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ,રવાપર રોડ, મોરબી.મો.9725331098મો.9726431098#Morbi #MorbiUpdate #HimalayHolidays #VietnamTour #VietnamPackage #TravelFromAhmedabad #GroupDeparture #MorbiNews #MorbiTravel #VacationGoals #VietnamTrip