સમાજસેવા અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી નવી ટીમની વરણીમોરબી: મોરબીમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વર્ષ 2026-27 ના નવા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. સંગઠનને વધુ વેગવંતું બનાવવા અને આગામી સમયમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના આયોજન માટે આ નિમણૂકો કરવામાં આવી છે.નવા હોદ્દેદારોની યાદીપરશુરામ યુવા ગ્રુપ - મોરબીની નવી ટીમમાં નીચે મુજબના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે:• પ્રમુખ: કૌશલભાઈ મહેતા• મહામંત્રી: ધર્મભાઈ રાવલ, વિશ્વાસભાઈ જોષી• સંગઠન મંત્રી: વિજયભાઈ રાવલ, દિવ્યેશભાઈ મહેતા• ઉપપ્રમુખ: કિશનભાઈ મહેતા, ભાવિનભાઈ વ્યાસ, વૈભવભાઈ ભટ્ટ, જીગરભાઈ દવે, દીપભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ દવે• સહમંત્રી: ગુંજનભાઈ ઠાકર, યજ્ઞેશભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે, દીપેનભાઈ ભટ્ટ• ખજાનચી: ભાર્ગવભાઈ મહેતા• લીગલ સેલ: દેવભાઈ જોષી• સોશિયલ મીડિયા ઇન્ચાર્જ: મીતેષભાઈ પંડ્યા, હિમભાઈ દવેનવી નિમણૂક પામેલા તમામ હોદ્દેદારોને સમાજ અને સંગઠનના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. #Morbi #ParshuramYuvaGroup #MorbiUpdate #SocialService #NewTeam #MorbiNews #CommunityService