મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ એવા NOVAC CERAMIC LLP માં ડોમેસ્ટિક સેલ્સ એક્ઝિક્યુટિવ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ડોમેસ્ટિક સેલ્સ એક્ઝિક્યુટિવ - 2 Male, 2 Femaleઅનુભવ : મિનિમમ 1 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટNOVAC CERAMIC LLPપ્લોટ નં.8, વર્ધમાન હોટેલ પાસે, DNT હોટેલ વાળી શેરી, રિયલ પ્લાઝા પાછળ, 8એ નેશનલ હાઇવે, લાલપર, મોરબીમો.7567823756