ઓટોમોબાઇલ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવાની શ્રેષ્ઠ તકમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હ્યુન્ડાઈ કારની ડિલરશીપ કંપની ઇકવિટી હ્યુન્ડાઈ દ્વારા તેમના શનાળા, જાંબુડિયા અને હળવદ ખાતેના શો રૂમ માટે કુલ 39 જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે● આસી. સેલ્સ મેનજર – 2 (M/F)અનુભવ : 4 વર્ષ (ઓટોમોબાઇલ ક્ષેત્ર નો જ) ● ટીમ લીડર – 4 (M/F)અનુભવ : 2થી 3 વર્ષ (ઓટોમોબાઇલ ક્ષેત્ર નો જ)● સેલ્સ કન્સલ્ટન્ટ - 12 (M/F)અનુભવ : 1 વર્ષ / ફ્રેશર ● ટેલિકોલર - 5 (F)અનુભવ : 1 વર્ષ / ફ્રેશર● એકાઉન્ટ એક્ઝીક્યુટીવ - 3 (M/F)અનુભવ: 1થી 2 વર્ષ● એસેસરીઝ મેનેજર - 1 (M/F)અનુભવ : 3 વર્ષ (ઓટોમોબાઇલ ક્ષેત્ર નો જ)● એસેસરીઝ ટેકનીશીયન - 2 (M/F)અનુભવ : 2 વર્ષ (ઓટોમોબાઇલ ક્ષેત્ર નો જ)● EDP ટેક્નિશિયન - 2 (M)કોમ્પુટર રીપેરીંગ અને નેટવર્કીંગ નો 2 થી 3 વર્ષ અનુભવ● ડ્રાઇવર - 3 (M)ડ્રાઇવીંગનો 2 થી 3 વર્ષ નો અનુભવ● વોશિંગ બોય - 5 (M)અનુભવ : 6 મહિનાયોગ્ય ઉમેદવારને તેમની યોગ્યતા મુજબ પગાર આપવામાં આવશે. આ માટે રસ ધરાવનાર ઉમેદવારોએ બાયોડેટા/રિઝ્યુમ સાથે નીચેની કોન્ટેક્ટ ડીટેઇલ પર સંપર્ક કરવો.સરનામું : ઇક્વિટી હ્યુન્ડાઈ, શકત શનાળા, સીએનજી પેટ્રોલ પંપની સામે, રાજકોટ-મોરબી હાઇવે, મોરબીમો.7046032888મો.7096511152ઈમેઈલ – hrm.morbi@equityhyundai.com