મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વસુંધરા હોટલ પાસે ખુલ્લા મેદાનમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી ઇબ્રાહિમ ઉર્ફે ડાડો આદમભાઈ ચનાણી, ઇબ્રાહિમ હાજીભાઈ મિયાણા રહે.બન્ને કાંતિનગર અને આરોપી સુનિલ મનસુખભાઇ ઉપસરિયા રહે.રવાપર નદી ગામ વાળાને રોકડા રૂપિયા 3050 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.