મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની મોટી બજારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અલ્યાસ હુસેનભાઈ ખોડ ઉ.27 રહે.ખોડ વાસ, માળીયા મિયાણા વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 510 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.