લીંબુના ભાવ ઘટીને રૂ. 2000 પ્રતિ મણે પહોંચ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 7-5-2026 ને ગુરુવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસઃ રૂ. 1551/-ઘઉં: રૂ. 512/-તલઃ રૂ. 2070/-મગફળીઃ રૂ. 1431/-જીરું: રૂ. 3800/-જુવારઃ રૂ. 995/-મગઃ રૂ. 1523/-મેથીઃ રૂ. 1200/-તુવેરઃ રૂ. 1412/-રાયડો: રૂ. 1200/-ચણા: રૂ. 1060/-એરંડાઃ રૂ.1263/-સફેદચણાઃ રૂ. 1426/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 500/-રીંગણા: રૂ. 300/-કારેલા: રૂ. 500/-ગુવાર: રૂ. 600/-ભીંડો: રૂ. 400/-ટમેટા: રૂ. 500/-કોબીજ: રૂ. 200/-કાકડી: રૂ. 300/-લીંબુ: રૂ. 2000/-દુધી: રૂ. 240/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 1216 ક્વિન્ટલ ઘઉં, 91 ક્વિન્ટલ જીરુંની આવક, 35 ક્વિન્ટલ એરંડાની આવક, 72 ક્વિન્ટલ ચણા, 45 ક્વિન્ટલ તુવેર અને 18 ક્વિન્ટલ સફેદ ચણાની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi