Live Marketમાં Theory With Practical Educational Knowledge મેળવો!● Afternoon Batch:4:00-6:00 (Ladies Special Batch )● Night Batch: 9:00 PM – 10:30 PMમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના સમયમાં શેરબજારમાં રોકાણ અને ટ્રેડિંગ પ્રત્યે લોકોનો રસ સતત વધી રહ્યો છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન વિના તેમાં સફળતા મેળવવી મુશ્કેલ છે. ત્યારે મોરબીવાસીઓ માટે શેરબજારની આંટીઘૂંટીઓ સરળતાથી અને તે પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં શીખવાની શાનદાર તક આવી ગઈ છે. મોરબીમાં આવેલી પ્રખ્યાત 'વોલ સ્ટ્રીટ પાઠશાળા' દ્વારા આગામી તારીખ 13/05/2026 થી નવી ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે.● Indian Market / Forex MarketBasic થી લઈ Advanced Technical Analysis સુધી સંપૂર્ણ માર્ગદર્શનCourse Highlights:• Basic to Advanced તમામ Topics• Forex Trading & Index Trading (Nifty, Bank Nifty, Fin Nifty, F&O)• Accurate Scalping Strategy• Chart Analysis (Basic થી Advanced)• Advance Market Calculation• Fibonacci Hidden Facts (Advanced Topics)• Stock Swing Trading (Investment Planning)• Stock Selection Processવોલ સ્ટ્રીટ પાઠશાળા,ત્રીજો માળ, હિરાણી આર્કેડ,સરદાર બાગ શેરી સામે,સત્યમ પાન કોર્નર પાછળ, શનાળા રોડ, મોરબીમો.7600747477મો.7600434141 Limited Seats – Register Now!