વાંકાનેર : વાંકાનેર શહેરના બસસ્ટેન્ડ પાસે અગાઉ સામું જોવા બાબતે થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી આરોપી રફીક ઉમરભાઈ સદવાણી રહે.આરોગ્યનગર વાળાએ ફરિયાદી લાલજીભાઇ બાબુભાઇ સારદીયાના પુત્ર જતીનને ફડાકા ઝીકી ઢીકા પાટુનો માર મારતા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધાઇ છે.