અમદાવાદ કે રાજકોટ-હિરાસર એરપોર્ટ જવા માટે 24×7 મળશે લક્ઝુરિયસ અને નવી કારની ટેક્સી સુવિધાલોકલ અને રાઉન્ડ ટ્રીપની પણ સુવિધા : કોઈ પણ શહેરમાંથી કાર ભાડે મળી શકશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીથી અમદાવાદ કે રાજકોટ જવા માટે આરામદાયક કારની જરૂર છે? તો હવે ચિંતા ન કરતા, મોરબીવાસીઓની મુસાફરીને વધુ સુરક્ષિત અને શાનદાર બનાવવા માટે 'ત્રિશા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ' દ્વારા તેમના કાફલામાં નવી નક્કોર 'ફોર્ચ્યુનર' અને 'ઇનોવા ક્રિસ્ટા' કારનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકો પ્રીમિયમ SUV ની શાનદાર સવારીનો આનંદ માણી શકશે.ત્રિશા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ગ્રાહકોની સુવિધા અને સલામતીને પ્રાધાન્ય આપે છે. અહીં તમને 2023 થી 2026 ના તમામ લેટેસ્ટ મોડલની કાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, અનુભવી અને સુશિક્ષિત ડ્રાઇવર તમારી સફરને તણાવમુક્ત અને યાદગાર બનાવશે.ત્રિશા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની મુખ્ય વિશેષતાઓ:● 24×7 ગમે ત્યારે અને ગમે તે સ્થળે કારની ઉપલબ્ધિ● તમામ નવા મોડલની લેટેસ્ટ કાર (2023-2024-2025-2026)● વિનમ્ર, સુશિક્ષિત અને અનુભવી ડ્રાઈવર● મુસાફરોની સુરક્ષા માટે કારમાં GPS ટ્રેકિંગની સુવિધા● મુસાફરીના ઉત્તમ અનુભવ માટે એકદમ સ્વચ્છ અને નીટ એન્ડ ક્લીન કારરૂટ અને કારના ભાડાની વિગતો:મોરબીથી અમદાવાદ / અમદાવાદથી મોરબી માટે:● Sedan: 2500/-● Ertiga: 2800/-● Innova Crysta: 5500/-● Fortuner: 10000/-મોરબીથી હિરાસર/રાજકોટ તેમજ હિરાસર/રાજકોટથી મોરબી માટે:● Sedan: 1500/-● Ertiga: 1800/-● Innova Crysta: 3500/-● Fortuner: 5000/-જો તમે પણ આગામી સમયમાં બહારગામ જવાનું કે એરપોર્ટ જવાનું આયોજન કરી રહ્યા છો અને એક સુરક્ષિત તથા લક્ઝુરિયસ સફર ઈચ્છો છો, તો આજે જ ત્રિશા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કરો અને તમારી કાર બુક કરાવો.ત્રિશા ટુર્સ & ટ્રાવેલ્સ મો.8160878196#Morbi #TrishaToursAndTravels #CarRentalMorbi #Fortuner #MorbiToAhmedabad #MorbiToRajkot #HirasarAirport #MorbiUpdate #MorbiNews #LuxuryTravel #TaxiServiceMorbi