બોયઝ અને ગર્લ્સ માટે ઇમ્પોર્ટેડ તેમજ લેટેસ્ટ ફેશનના કપડાંનું વિશાળ કલેક્શન: આજે જ શૉપની મુલાકાત લ્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : બાળકોને અવનવા અને ટ્રેન્ડિંગ કપડાં પહેરાવવાનો શોખ દરેક માતા-પિતાને હોય છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ 'ગ્રીન એપલ કિડઝ વેર' (Green Apple Kids Wear) તમારા બાળકો માટે લઈને આવ્યું છે એક શાનદાર ઓફર. હવે મોંઘા કપડાં પાછળ વધુ ખર્ચ કરવાનું ભૂલી જાવ, કારણ કે અહીં તમને આખું વર્ષ એટલે કે 365 દિવસ તમામ લેટેસ્ટ કિડ્સ વેર પર ફ્લેટ 40% ડિસ્કાઉન્ટ મળશે. ગ્રીન એપલ કિડઝ વેરમાં બાળકો માટે લેટેસ્ટ ફેશન અને પ્રીમિયમ ક્વોલિટીના કપડાંની વિશાળ વેરાયટી એક જ છત નીચે ઉપલબ્ધ છે.બોયઝ કલેક્શન:● ઇમ્પોર્ટેડ જીન્સ● ફેન્સી શર્ટ અને ટી-શર્ટ● ટ્રેન્ડિંગ કો-ઓર્ડ સેટ ● આરામદાયક કેપ્રી અને શોર્ટ્સગર્લ્સ કલેક્શન:● ઓવર સાઈઝ ટી-શર્ટ● ફેન્સી ટોપ અને જીન્સ● કોરિયન પેન્ટ● શોર્ટી અને ફ્રોક● ઇમ્પોર્ટેડ પેરતો રાહ શેની જુઓ છો? તમારા બાળકોના વોર્ડરોબને નવા, સ્ટાઈલિશ અને આરામદાયક કપડાંથી સજાવવા માટે આજે જ 'ગ્રીન એપલ કિડઝ વેર'ની મુલાકાત લો અને 40% ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવો. લેટેસ્ટ કલેક્શન જોવા માટે તેમના ઇન્સ્ટાગ્રામ પેજને ચોક્કસથી ફોલો કરો.ગ્રીન એપલ કિડઝ વેરશૉપ નં. 2, રોયલ પેલેસ,ચકિયા હનુમાનની સામે,રવાપર રોડ, મોરબીમો.8141585914ઇન્સ્ટાગ્રામ: @green_apple_kids_wear_morbi#Morbi #GreenAppleKidsWear #KidsWearMorbi #MorbiShopping #DiscountOffer #MorbiUpdate #MorbiNews #KidsFashion #Flat40Off #RavaparRoadMorbi