JR બ્રધર્સ એક્સપોર્ટ કોચિંગ ક્લાસમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવીને કારકિર્દીને આપો નવી ઉડાન : માત્ર 45 દિવસમાં તમારો પોતાનો એક્સપોર્ટ બિઝનેશ શરૂ કરી શકો તેવી તાલીમ અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): ધોરણ 12 ના પરિણામો જાહેર થઈ ગયા છે! સૌપ્રથમ તો ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. રિઝલ્ટ આવ્યા પછી દરેક વિદ્યાર્થી અને વાલીઓના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે ઉજ્જવળ ભવિષ્ય માટે હવે આગળ શું કરવું? ટ્રેડિશનલ કોલેજ ડિગ્રીની સાથે સાથે જો તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો મોરબી જેવા ઔદ્યોગિક શહેરમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બિઝનેસ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.શું તમે Export-Import બિઝનેસ શરૂ કરવા માંગો છો, પણ શરૂઆત કેવી રીતે કરવી તે ખબર નથી? તો હવે શીખો Step-by-Step Daily Guidance સાથે. મોરબીમાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત JR બ્રધર્સ એકસપોર્ટ કોચિંગ ક્લાસ 45 દિવસમાં 100% ગેરેન્ટી સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ શીખડાવે છે.અહીં અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે પણ આ ક્લાસ ખૂબ અનુકૂળ છે, કારણ કે અહીં સવાર અને સાંજની બેચ ઉપલબ્ધ છે. તમામ ડોક્યુમેન્ટ વર્ક પ્રોજેકટર દ્વારા પ્રેક્ટિકલી શીખવવામાં આવે છે. અહીં હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરનારા નિષ્ણાંતો દ્વારા જ સેશન લેવામાં આવે છે, જેઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. નવી બેચના એડમિશન શરૂ થઈ ગયા છે, તો આજે જ તમારું સ્થાન નિશ્ચિત કરો.🎯 45 દિવસનો Export Business Program⏰ Flexible Timing (કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ અનુકૂળ):સવાર Batch: 8:00 – 9:00 AMસાંજ Batch: 9:00 – 10:00 PM(સોમવારથી શુક્રવાર)બેચમાં શુ શુ શીખવવામાં આવશે?● ઇન્ટરનેશનલ બાયર્સ અને સપ્લાયર્સ કેવી રીતે શોધવા● એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડોક્યુમેન્ટેશન અને પ્રોસિજર● બેંકિંગ, એલ.સી. (LC) અને પેમેન્ટ ટર્મ્સ● સરકારી યોજનાઓ અને ઈન્સેન્ટિવ્સ● તમારાં પોતાના એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન● લોજિસ્ટિક્સ અને ફ્રેઈટ ફોરવર્ડિંગ● કસ્ટમ ક્લીયરન્સ અને શિપિંગ પ્રક્રિયાસરનામું: JR બ્રધર્સ એક્સપોર્ટ કોચિંગ ક્લાસ, નવયુગ સિલેક્શનની ઉપર, મૈસુર ઢોસાવાળાની બાજુમાં, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબીજ્યેન્દ્ર સગરમો.9913958353#Morbi #MorbiUpdate #ExportImport #CareerAfter12th #BusinessTraining #ExportBusiness #MorbiNews #Gujarat #StudentCareer