મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શ્રી મારૂતિ ટ્રેક્ટરમાં 16 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ સાથે રૂબરૂ આવવા જણાવાયુ છે.● કોમ્પ્યુટર ઓપરેટર - 3 (M/F)(કોમ્પ્યુટર અને એકાઉન્ટિંગનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે)● પટાવાળા - 1 (M)● સેલ્સમેન - 5 (M)(મોરબી અને હળવદ તાલુકામાં ફિલ્ડ વર્ક કરી શકે તેવા ભાઈઓ જોઈએ છે.)● રિસેપ્શનિસ્ટ - 1 (F)● વર્કશોપ મેનેજર - 1 (M)● મિકેનિક - 3 (M)● હેલ્પર - 2 (M)(અનુભવ અને કામના આધારે આકર્ષક પગાર આપવામાં આવશે)સરનામું : શ્રી મારૂતિ ટ્રેકટર, રેવા પાર્ક પાસે, મોરબી-રાજકોટ હાઇવે, વિરપરમો.9512716380