દેશ-વિદેશમાં પાર્સલ અને ડોક્યુમેન્ટની ઝડપી તેમજ સંપૂર્ણ સુરક્ષિત ડિલિવરી માટે આજે જ સંપર્ક કરોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં છેલ્લા 24 વર્ષથી ગ્રાહકોને ઉત્તમ અને અવિરત સેવા પૂરી પાડતું શ્રી તિરુપતિ કુરિયર સર્વિસ હવે ગ્રાહકોની વધુ સારી સુવિધા માટે નવા સ્થળે કાર્યરત થયુ છે. તમારા કિંમતી પાર્સલ અને અગત્યના ડોક્યુમેન્ટ દેશ કે વિદેશમાં કોઈપણ જગ્યાએ ઝડપથી અને સંપૂર્ણ સેફ્ટી સાથે પહોંચાડવા માટે સંસ્થા કટિબદ્ધ છે.શ્રી તિરુપતિ કુરિયર સર્વિસની વિશેષતાઓ:● દેશ અને દુનિયાના કોઈપણ ખૂણે ઝડપી કુરિયર સુવિધા● ડોક્યુમેન્ટ અને પાર્સલની સંપૂર્ણ સુરક્ષા સાથે સમયસર ડિલિવરી● છેલ્લા 24 વર્ષનો ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ અને શ્રેષ્ઠ કસ્ટમર સપોર્ટ● ઝડપી અને સલામત ટ્રાન્સપોર્ટેશન નેટવર્કતમારા પાર્સલ કે ડોક્યુમેન્ટ મોકલવા માટે આજે જ નીચે આપેલા નવા સરનામે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન દ્વારા સંપર્ક કરો.શ્રી તિરુપતિ કુરિયર સર્વિસ3- ભગવતી ચેમ્બર,રેમન્ડ શોરૂમની બાજુમાં,રામચોક, મોરબી કેતનભાઈ શિયાણીમો.નં.9978206060#Morbi #MorbiUpdate #TirupatiCourier #CourierServiceMorbi #MorbiNews #MorbiBusiness #ParcelService #FastCourier