માત્ર 5 તોલાથી શરૂ થતા લાઈટ વેઈટ કોમ્બો સેટ અને 22k ગોલ્ડ પર માત્ર 7.9% મજૂરી : એક્ઝિબિશન તા. 4, 5 અને 6 મે એમ ત્રણ દિવસ જ ચાલશેમોરબી: લગ્નસરાની સિઝનમાં સોનાના દાગીનાની ખરીદી કરવા માંગતા મોરબીવાસીઓ માટે ખુશખબર છે! મોરબીના જાણીતા રાધે જ્વેલર્સ (જેતપર વાળા) દ્વારા દરબારી કલેક્શનના શાનદાર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીબા, જમાઈ અને પુત્રવધૂ માટે આકર્ષક ડિઝાઈનના દાગીનાની વિશાળ રેન્જ અહીં ઉપલબ્ધ છે.આ એક્ઝિબિશન આગામી તારીખ 4, 5 અને 6 મેના રોજ યોજાશે, જેમાં ગ્રાહકોને અનોખી ઓફર્સનો લાભ મળશે. આ એક્ઝિબિશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 22k ગોલ્ડની ખરીદી પર મજૂરી (મેકિંગ ચાર્જ) માત્ર 7.9% લાગુ પડશે. આ ઉપરાંત, ગ્રાહકોની અનુકૂળતા માટે ખાસ લાઈટ વેઈટ કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં માત્ર 5 તોલાથી આખો કોમ્બો સેટ શરૂ થાય છે. આ લાઈટ વેઈટ કોમ્બોમાં તમામ પ્રકારની જરૂરી આઈટમ્સનો સમાવેશ થઈ જાય છે.એક્ઝિબિશનમાં ઉપલબ્ધ દરબારી કલેક્શનની મુખ્ય વેરાયટીઓ:● ટીકો, નથ, દામણી● સેટ, બુટી● પંજા, બંગડી, બલોયા● પાયલ, પગપાન● રજવાડી સેટ, બુટી● કંદોરા, જુડા, ચુડલાએક્ઝિબિશનની ખાસ ઓફર્સ:● 10 ગ્રામથી વધુની ખરીદી પર મેળવો શ્યોર ગોલ્ડ ગિફ્ટ● અહીં બુકિંગ કરાવવા પર મેકિંગ ચાર્જ માત્ર 7.9%● 4 ખડક સાથે 4 ખડક ફ્રીસોનાના દાગીનાના શોખીનો માટે આ એક અનોખી તક છે. તો રાહ શેની જુઓ છો? એક્ઝિબિશનની મુલાકાત લો અને આ સ્પેશિયલ ઓફર સાથે તમારા પ્રસંગને વધુ રૂડો બનાવો!સરનામું : રાધે જવેલર્સ (જેતપરવાળા), નહેરુ ગેટ અંદર, કેકે સ્ટીલ અને ડાક શેરીની સામે,સોની બજાર, મોરબી.મો.8866395916મો.9898054458#Morbi #MorbiUpdate #RadheJewellers #GoldJewellery #WeddingCollection #LightWeightJewellery #JewelleryExhibition #MorbiMarket #GoldOffers #MorbiNews