મોરબી નિવાસી જાદવજીભાઈ પ્રેમજીભાઈ રાઠોડનું અવસાન, સોમવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી જાદવજીભાઈ પ્રેમજીભાઈ રાઠોડ તેઓ મુકેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ, સ્વ.શામજીભાઈ પ્રેમજીભાઈ રાઠોડ, જયેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ અને ભગવાનજીભાઈ પ્રેમજીભાઈ રાઠોડના ભાઈ તથા દિપક જાદવજીભાઈ રાઠોડ (9998988524) અને યશ જાદવજીભાઈ રાઠોડ (8758999989) ના પિતાનું તારીખ 01/05/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 04/05/2026 ને સોમવારના રોજ સાંજે 05 થી 06 કલાકે તેમના નિવાસસ્થાન રામનગર સોસાયટી, ત્રિલોકધામ મંદિરની બાજુની શેરી, યશોદા ડેરીવાળી શેરી, નવલખી રોડ,સંસ્કાર વિદ્યાલય વાળી શેરી, મોરબી ખાતે રાખેલ છે.મોરબી નિવાસી જ્યોત્સનાબેન દિનેશભાઈ વડસોલાનું અવસાન, કાલે સોમવારે બેસણુંમોરબી: મૂળ રંગ પર હાલ મોરબી નિવાસી જ્યોત્સનાબેન દિનેશભાઈ વડસોલા (ઉંમર વર્ષ 61) તેઓ દિનેશભાઈ અમરશીભાઈ વડસોલા (98256 35003) ના પત્ની તેમજ નકુલ દિનેશભાઈ વડસોલાના (99254 69000)ના માતા તથા અંકિતાબેન નકુલભાઈ વડસોલા અને શિવાય નકુલભાઈ વડસોલાના દાદીનું તારીખ 3/5/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું આવતીકાલે તારીખ 4/5/2026 ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ન્યુ આદર્શ સ્કૂલ, ન્યુ આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ, મોરબી ખાતે રાખેલ છે લૌકિક પ્રથા બંધ છે.