શ્રી મારુતિ ટ્રેક્ટર્સ લાવ્યું છે મે મહિનાની ધમાકેદાર ઓફર, આજે જ મુલાકાત લ્યો મોરબી તથા હળવદ બ્રાન્ચની અને મેળવો અઢળક ફાયદાઓમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ખેતીના કામને વધુ સરળ અને આધુનિક બનાવવા માંગતા ખેડૂત મિત્રો માટે શ્રી મારુતિ ટ્રેક્ટર્સ એક અદભુત ઓફર લઈને આવ્યું છે. મહિન્દ્રા ટ્રેક્ટર્સની 'લાલ કી લલકાર, રગ રગ લાલ' ઝુંબેશ અંતર્ગત હવે મહિન્દ્રા YUVRAJ 215 ટ્રેક્ટર ખરીદવું સાવ સરળ બની ગયું છે. મે મહિનાની આ ધમાકેદાર ઓફરનો લાભ લઈને ખેડૂતો પોતાના સપનાનું ટ્રેક્ટર એકદમ આસાન શરતો સાથે ઘરે લાવી શકે છે.શ્રી મારુતિ ટ્રેક્ટર્સ દ્વારા ખેડૂતોની આર્થિક સગવડતાને ધ્યાનમાં રાખીને આકર્ષક સ્કીમ રજૂ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ ખેડૂતો કોઈપણ પ્રકારના ડાઉન પેમેન્ટ વિના ટ્રેક્ટરની ખરીદી કરી શકે છે, જે નાના અને સીમાંત ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન છે.આ ધમાકેદાર ઓફરની મુખ્ય વિશેષતાઓ:● 0% ડાઉન પેમેન્ટની સુવિધા● ઓન રોડ કિંમત માત્ર ₹2.60 લાખ● ખેતીના વિવિધ કામો માટે અનુકૂળ અને દમદાર મહિન્દ્રા YUVRAJ 215 ટ્રેક્ટર● મે મહિના માટેની ખાસ લિમિટેડ ઓફરતો રાહ શેની જુઓ છો? આજે જ શ્રી મારુતિ ટ્રેક્ટર્સની બ્રાન્ચની મુલાકાત લો અને આ શાનદાર ડીલનો લાભ ઉઠાવો. વધુ માહિતી અને બુકિંગ માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.● મોરબી બ્રાન્ચ: રેવા પાર્ક પાસે, મોરબી-રાજકોટ હાઇવે, વિરપર. મો. 97272 16380● હળવદ બ્રાન્ચ: હીરો શો-રૂમ સામે, ધ્રાંગધ્રા-માળિયા હાઇવે, હળવદ. મો. 97125 16380#MorbiUpdate #MahindraTractors #Yuvraj215 #Agriculture #Farmers #Morbi #Halvad #TractorOffer #MarutiTractors