મોરબી નિવાસી મુનીરાબેન ગુલમામદભાઇ મીરનું અવસાન, સોમવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી મુનીરાબેન ગુલમામદભાઇ મીર તેઓ ગુલમામદભાઈ અલીભાઈ મીરના પત્ની, મુસ્તાક ગુલમામદભાઈ મીર અને આરીફ ગુલમામદભાઈ મીરના માતાનું અવસાન થયેલ છે. બેસણું 4/5/2026 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે અને જીયારત 4/5/2026 ને સોમવારના રોજ સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાને, નર્મદા હોલ પાસે, કાલીકા પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.