લગ્ન પ્રસંગ, કથા કે કોઈ પણ અન્ય ઇવેન્ટ ગરમીની ચિંતા જ નહીં રહે : ભાડું એકદમ રીઝનેબલ, ટ્રાન્સપોર્ટેશન પણ એકદમ સરળમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ભરઉનાળે ગમે ત્યાં પ્રસંગ કરો કે પછી ફેક્ટરીમાં કામ કરતા હોવ, હવે ગરમીની કોઈ ચિંતા કરતા નહિ. કારણકે તમારા કોઈપણ પ્રસંગ કે કાર્યક્રમને કુલ-કુલ બનાવવા માટે 'મનપસંદ મંડપ ડેકોરેશન' જમ્બો કુલર, મિસ્ટ ફેન અને શહેરમાં પહેલીવાર મુવેબલ ટાવર એસીની સુવિધા લઈને આવ્યું છે.------------------------------------------જમ્બો કુલરની વિશેષતાઓ● રાજકોટની ખ્યાતનામ કંપની 'રાજ કુલિંગ સીસ્ટમ પ્રા.લી.' દ્વારા મેન્યુફેક્ચરિંગ અને મનપસંદ મંડપ ડેકોરેશન તેનું મોરબી જિલ્લાનું ઓથોરાઈઝ ડીલર.● આ જમ્બો કુલર કાળઝાળ ગરમીમાં 10 ડિગ્રી જેટલું તાપમાન ઘટાડી દે છે.● કુલરમાં 90 લીટર તથા 200 લીટરની ટાંકી ઉપલબ્ધ છે.● આ કુલર અંદાજે 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા ધરાવે છે.● સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, ફેકટરી કે પ્રસંગો માટે ભાડેથી તથા વેચાણથી ઉપલબ્ધ.● દરેક કુલરના સ્પેરપાર્ટ્સ મળશે તેમજ કોઈ પણ જૂના કૂલરની સર્વિસ પણ કરી આપવામાં આવશે.------------------------------------------મિસ્ટ ફેનની વિશેષતાઓ● રાજકોટની 'રાજ કુલિંગ સીસ્ટમ પ્રા.લી.' ના ઓથોરાઈઝ ડીલર તરીકે મનપસંદ મંડપ ડેકોરેશન ખાતેથી ઉપલબ્ધ.● પ્રસંગો તેમજ કારખાનામાં ઠંડક પ્રસરાવવા માટે બેસ્ટ વિકલ્પ.● મિસ્ટ ફેન ભાડે તથા વેચાણથી મેળવી શકાશે.------------------------------------------મુવેબલ ટાવર એસીની વિશેષતાઓ● મોરબીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મુવેબલ ટાવર એસી ભાડે મળવાના શરૂ.● અત્યાર સુધી અમદાવાદ કે રાજકોટથી મંગાવવા પડતા ટાવર એસી હવે મોરબીમાં જ મળશે.● આ ખાસ પ્રકારના ટાવર એસી મુવેબલ હોય છે, એટલે કે તેને જરૂરિયાત મુજબ સરળતાથી ખસેડી શકાય છે.● આ પાવરફુલ એસી 5 ટનની ક્ષમતા ધરાવે છે.● તે 20 થી 25 ફૂટ સુધી ઠંડી હવાનો ફ્લો ફેંકે છે.● કથા, લગ્ન પ્રસંગ, કોઈપણ મોટી ઈવેન્ટ કે સામાજિક-ધાર્મિક કાર્યક્રમો માટે શ્રેષ્ઠ વિકલ્પ.------------------------------------------તમારા કોઈપણ કાર્યક્રમો તથા કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટને ઠંડાગાર બનાવવા માટે આજે જ સંપર્ક કરો :MANPASAND MANDAP DECORATIONભાવેશભાઈ પટેલમો.નં. 9979999512#Morbi #MorbiUpdate #SummerCooling #TowerAC #JumboCooler #MistFan #ManpasandMandapDecoration #MorbiEvents #CeramicIndustryMorbi