મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા સમ્રાટ જવેલર્સમાં 12 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ - 5 (M/F)અભ્યાસ : 10 પાસ● કોમ્પ્યુટર ઓપરેટર -3 (M)(એકાઉન્ટ માટે)અભ્યાસ : 12 પાસ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -4(M/F)અભ્યાસ : 12 પાસસમ્રાટ જવેલર્સનહેરૂ ગેટની અંદર,સોની બજાર, મોરબીમો.6357223344