મોરબી : મોરબી નિવાસી મંજુબેન ગગુભાઈ ચાવડા તેઓ ગગુભાઈ લખમનભાઈ ચાવડાના પત્ની તેમજ નિલેશ ગગુભાઈ ચાવડા અને રમેશ ગગુભાઈ ચાવડાના માતા તથા ધ્રુપ રમેશભાઈ ચાવડા અને ક્રિષ્ન રમેશભાઈ ચાવડાના દાદીનું તારીખ 30/04/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 02/5/2026 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન, યદુનંદન પાર્ક 1, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.