બજાજના બાઇક અને ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકના વેચાણ તેમજ સર્વિસ માટે ચેનલ પાર્ટનરોની નિમણૂક કરવાની છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં બજાજ કંપનીને સામાકાંઠા વિસ્તારમાં તેમજ ટંકારામાં નવા શોરૂમ શરૂ કરવા માટે ચેનલ પાર્ટનરની જરૂર છે. બજાજ હાલમાં મોરબીમાં પોતાનો મુખ્ય શોરૂમ ધરાવે છે. આ ઉપરાંત હળવદમાં પણ તેમનો શોરૂમ કાર્યરત છે અને આગામી 1 મહિનામાં વાંકાનેર ખાતે પણ નવો શોરૂમ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે હવે મોરબીના સામાકાંઠા વિસ્તાર અને ટંકારા વિસ્તારના ગ્રાહકોની સુવિધામાં વધારો કરવા માટે ત્યાં નવો શોરૂમ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ નવા શોરૂમ અંતર્ગત જોડાનાર ચેનલ પાર્ટનરને નીચે મુજબની પ્રોડક્ટ્સના વેચાણ અને સર્વિસની કામગીરી કરવાની તક મળશે:● બજાજ કંપનીના તમામ આધુનિક મોટરસાયકલનું વેચાણ● હાલમાં લોકોમાં ભારે ક્રેઝ ધરાવતા બજાજ ચેતક (ઇલેક્ટ્રિક સ્કૂટર)નું વેચાણ● બજાજ ઓથોરાઈઝ્ડ સર્વિસ અને ઓરિજિનલ સ્પેરપાર્ટ્સની કામગીરીમોરબીના સામાકાંઠા વિસ્તારમાં અને ટંકારા વિસ્તારમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા અને સારી બ્રાન્ડ સાથે કામ કરવા ઈચ્છતા લોકો માટે બજાજ સાથે જોડાવવાની આ એક ઉત્તમ અને સુવર્ણ તક છે. રસ ધરાવતા લોકો બજાજનો સંપર્ક કરી શકે છે.મો.9879796523#Morbi #MorbiUpdate #ShivamBajaj #BajajShowroom #BusinessOpportunity #BajajChetak #MorbiNews #SamaKantha #Morbi2 #BajajAuto