શુભ એમ્પોરિયમમાં સ્ટોક હશે ત્યાં સુધી જ ચાલશે આ ઓફર : રેમન્ડ, મયુર, દિનેશ, મફતલાલ, વિમલ, સિયારામ અને ગ્વાલિયર જેવી નામાંકિત બ્રાન્ડના શર્ટ-પેન્ટના કાપડમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ : રેડીમેડ કપડાંમાં પણ 'બાય 1 ગેટ 1 ફ્રી' ની ધમાકેદાર ઓફરમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ પર આવેલ જાણીતા શુભ એમ્પોરિયમ દ્વારા ગ્રાહકો માટે એક જબરદસ્ત સેલનું આયોજન કરવામાં આવ્યું છે. દુકાનનું રિનોવેશન કરવાનું હોવાથી તમામ સ્ટોક ખાલી કરવાના હેતુથી શર્ટ અને પેન્ટના બ્રાન્ડેડ કાપડ તેમજ રેડીમેડ કપડાં પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. રેમન્ડ, મયુર, દિનેશ, મફતલાલ, વિમલ, સિયારામ અને ગ્વાલિયર જેવી નામાંકિત મિલોના કાપડ પર સીધું 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલનો સ્ટોક માત્ર 20 થી 21 દિવસ ચાલે તેટલો જ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે.શૂટિંગ-શર્ટીંગ કાપડ ● રૂ.500નું શર્ટનું કાપડ માત્ર રૂ.250માં● રૂ.700નું શર્ટનું કાપડ માત્ર રૂ.350માં● રૂ.1000નું હેવી શર્ટનું કાપડ માત્ર રૂ.500માં● રૂ.1200નું શર્ટનું કાપડ માત્ર રૂ.600માં● રૂ.1500નું શર્ટનું કાપડ માત્ર રૂ.700માં● રૂ.500નું પેન્ટનું કાપડ માત્ર રૂ.250માં● રૂ.700નું પેન્ટનું કાપડ માત્ર રૂ.350માં● રૂ.1000નું હેવી પેન્ટનું કાપડ માત્ર રૂ.500માં● રૂ.1200નું હેવી પેન્ટનું કાપડ માત્ર રૂ.600માં● રૂ.1500નું પેન્ટનું કાપડ માત્ર રૂ.700માંરેડીમેડ કપડા● 1 જીન્સની ખરીદી પર 1 જીન્સ ફ્રી● 1 શર્ટની ખરીદી પર 1 શર્ટ ફ્રી● 1 ટી-શર્ટની ખરીદી પર 1 ટી-શર્ટ ફ્રીશુભ એમ્પોરિયમ,પહેલો માળ, શિવમ કોમ્પલેક્ષ,સ્કાય મોલની બાજુમાં,શનાળા રોડ, મોરબીમો.8866127633#Morbi #MorbiUpdate #ShubhEmporium #MegaSale #ClearanceSale #BrandedClothes #DiscountOffer #MorbiNews #OffersInMorbi