મોરબી નિવાસી મેહુલભાઈ ભવાનભાઈ ભટાસણાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી: મેહુલભાઈ ભવાનભાઈ ભટાસણા તેઓ ભવાનભાઈ છગનભાઈ ભટાસણાના પુત્ર તથા જગદીશભાઈ છગનભાઈ ભટાસણાના ભત્રીજાનું તારીખ 29/04/2026 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 01/05/2026 અને શુક્રવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે દ્વારકાધીશ હોલ, એસપી રોડ, મોરબી ખાતે રાખેલ છે.મોરબી : ન્યૂ રિલીફનગર નિવાસી હંસાબા ગજેન્દ્રસિંહ ચાવડાનું અવસાન, કાલે ગુરુવારે ટેલિફોનિક બેસણુંમોરબી : મૂળ બાંટવા હાલ ન્યૂ રિલીફનગર નિવાસી હંસાબા ગજેન્દ્રસિંહ ચાવડા તે સ્વ. ગજેન્દ્રસિંહ લખમણસિંહ ચાવડાના પત્ની, રાજદીપસિંહ (એલ.ઈ. કોલેજ- મોરબી) (મો.નં. 9825511186) અને મીતરાજસિંહના માતા, હરસુખસિંહ (મો.નં. 9825583218)ના ભાભીનું અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 30-4-2026 ને ગુરુવારે સાંજે 5 થી 7 કલાકે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી કમળાબેન દયાળજીભાઈ કોટકનું અવસાન, શુક્રવારે બેસણું અને સાદડીમોરબી : મોરબી નિવિસી કમળાબેન દયાળજીભાઈ કોટક (ઉંમર વર્ષ 106) તે સ્વ. દયાળજીભાઈ ચકુભાઈ કોટકના પત્ની, મનહરભાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ, સ્વ જશવંતરાયના માતા, નયનભાઈ, જયભાઈના દાદી, ચોટીલા વાળા સ્વ. હીરજીભાઈ ઓધવજીભાઈ પુજારાના પુત્રી, સ્વ.અમુભાઈ, સ્વ. બટુકભાઈના બહેનનું તારીખ 28-4-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું અને સાદડી તારીખ 1-5-2026 ને શુક્રવારના રોજ સાંજે 5-30 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolence