મોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ના આખરી પરિણામો જાહેર થઈ ગયા છે. આ વોર્ડમાં પણ ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે. કુલ 28335 મતો પડ્યા હતા, જેમાં 28218 માન્ય મતો અને 107 નોટાના મતોનો સમાવેશ થાય છે.ઉમેદવારોને મળેલા મતોની વિગત યાદી મુજબ નીચે પ્રમાણે છે:● 1. અનિલભાઈ મોહનભાઇ ચાવડા (બહુજન સમાજ પાર્ટી) - 718 મત● 2. અશ્વિનિબેન અશ્વિનભાઈ પાટડિયા (ભારતીય જનતા પાર્ટી) - 4814 મત● 3. ગૌતમ ભાવેષભાઈ પરમાર (ભારતીય જનતા પાર્ટી) - 4285 મત● 4. નરેન્દ્રભાઈ રૂપાભાઈ ૫૨મા૨ (બહુજન સમાજ પાર્ટી) - 713 મત● 5. પુનમબેન જીતેનભાઈ અગેચણીયા (ભા૨તીય જનતા પાર્ટી) - 4167 મત● 6. ભાવનીક હસમુખભાઈ મુછડિયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 2087 મત● 7. લખમણ ભૂરાભાઈ વરાણિયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 1990 મત● 8. લલિત વિરજીભાઈ ખરા (આમ આદમી પાર્ટી) - 974 મત● 9. લીલાબેન શામજીભાઈ મજેઠિયા (ભા૨તીય રાષ્ટ્રીય કૉંગ્રેસ) - 1862 મત● 10. વિવેક ૨મેશભાઈ ગોલતર (ભારતીય જનતા પાર્ટી) - 4248 મત● 11. સવિતાબેન દિપકભાઈ ગણેશીયા (આમ આદમી પાર્ટી) - 939 મત● 12. સંજયભાઈ નથુભાઈ સાલાણી (આમ આદમી પાર્ટી) - 763 મત● 13. હંસાબેન બાબુભાઈ બાસપીયા (આમ આદમી પાર્ટી) - 658 મતવોર્ડ 4 ના કુલ મતોની આંકડાકીય માહિતી:● મતદાન કરેલા માન્ય મતોની કુલ સંખ્યા - 28218● નોટા દ્વારા થયેલ મતોની કુલ સંખ્યા - 107● અમાન્ય મતોની કુલ સંખ્યા - 10● સુપરત કરેલા મતોની કુલ સંખ્યા - 0● મતોની કુલ સંખ્યા - 28335વિજેતા જાહેર કરાયેલા ઉમેદવારો:● અશ્વિનિબેન અશ્વિનભાઈ પાટડિયા (પછાતવર્ગ સ્ત્રી બેઠક)● પુનમબેન જીતેનભાઈ અગેચણીયા (સામાન્ય સ્ત્રી બેઠક)● ગૌતમ ભાવેષભાઈ પરમાર (અનુસૂચિત જાતિ બેઠક)● વિવેક રમેશભાઈ ગોલતર (સામાન્ય બેઠક)#MorbiUpdate #MorbiMunicipalCorporation #ElectionResults #Ward4 #MorbiNews #GujaratElections