હાલ સુધી એક માત્ર બગથળા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયોમોરબી : મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોની મતગણતરી ચાલી રહી છે, જેમાંથી અત્યાર સુધીમાં 10 બેઠકોના સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ 10 બેઠકોમાંથી 9 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે, જ્યારે 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જાહેર થયેલા પરિણામોની વિગત નીચે મુજબ છે● આમરણ બેઠક: રીંકલ વિરલભાઈ અઘેરા (ભાજપ) - મળેલા મત 6549● બગથળા બેઠક: સતીશકુમાર ભાણજીભાઈ મેરજા (કોંગ્રેસ) - મળેલા મત 9319● ચરાડવા બેઠક: માવજીભાઈ કચરાભાઈ મકાસણા (ભાજપ) - મળેલા મત 7616● ઘનશ્યામપુર બેઠક: ભગવતીબેન ગીરીશકુમાર લકુમ (ભાજપ) - મળેલા મત 7561● ઘૂંટુ બેઠક: રંજનબેન ગૌતમભાઈ હડિયલ (ભાજપ) - મળેલા મત 7436● જાબુડિયા બેઠક: જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ (ભાજપ) - મળેલા મત 6677● જેતપર બેઠક: અશ્વિનભાઈ ચંદુભાઈ ડાંગર (ભાજપ) - મળેલા મત 8136● ખાખરેચી બેઠક: સંદીપ ગોરધનભાઇ કુંવરિયા (ભાજપ) - મળેલા મત 4627● માથક બેઠક: કાજલબેન ભરતભાઇ વિઠલપરા (ભાજપ) - મળેલા મત 6055● મોટા દહીંસરા બેઠક: મનીષ અનિલ કાંજીયા (ભાજપ) - મળેલા મત 6050#Morbi #MorbiUpdate #ElectionResults2026 #PanchayatElection #GujaratPolitics #BJP #Congress #MorbiNews #ElectionUpdate