જાણો તાલુકા પંચાયતની કઈ બેઠક પર કોને કેટલા મત મળ્યા ? કોણ વિજેતા થયુંટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો પર કુલ 73.16 ટકા બમ્પર મતદાન થયું હતુંટંકારા : આજ રોજ ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપે 16માંથી 11 બેઠકો પર કબજો કરી લીધો છે અને ટંકારા તાલુકા પંચાયતમાં પોતાનું શાસન નક્કી કર્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16માંથી ભાજપને 11 બેઠકો પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને 5 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે. જેથી આગામી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન જોવા મળશે.તમામ બેઠકોનું પરિણામ નીચે મુજબ છેબેઠકનું નામ- બંગાવડીહર્ષિદાબેન બિહારીદાન બોક્ષા (ભાજપ)- 1297 (વિજેતા)હંસાબેન ભરતભાઈ પરમાર (કોંગ્રેસ)- 1048બેઠકનું નામ- છતરમનુબેન ભાવેશભાઈ મુંધવા (ભાજપ)- 1248ઉષાબેન દિલીપભાઈ સાકરીયા (કોંગ્રેસ)- 1165વર્ષાબેન ભીખાલાલ વઢુકિયા (આપ)-બેઠકનું નામ- હડમતીયારાજેશભાઈ દામજીભાઈ બરાસરા (ભાજપ)- 1483મિલન મનસુખભાઈ ખાખરીયા (કોંગ્રેસ)- 1603 (વિજેતા)નિખીલ ગીરધરલાલ સીણોજીયા (આપ)- બેઠકનું નામ- હરબટીયાળીદિવ્યેશ પરસોત્તમભાઈ નમેરા (ભાજપ)- 1427 (વિજેતા)અનિલ ચકુભાઈ દુબરીયા (કોંગ્રેસ)- 972છગનબાઈ કરશનભાઈ કાનાણી (આપ)-બેઠકનું નામ- લજાઈજગદીશભાઈ ગંગારામભાઈ સોલંકી (ભાજપ)- 1121 (વિજેતા)કપિલ રાજેશભાઈ મારુ (કોંગ્રેસ)- 1031પંકજકુમાર કાનજીભાઈ સોલંકી (આપ)-બેઠકનું નામ- મીતાણાભૂમિકા મયુરભાઈ દેવડા (ભાજપ)- 1105મનુ વાલાભાઈ ગળચર (કોંગ્રેસ)- 1243 (વિજેતા)ગોપાલ રૂખડભાઈ બાંભવા (આપ)-બેઠકનું નામ- નાના ખીજડીયાકાનજીભાઈ ધરમશીભાઈ જગોદરા (ભાજપ)- 1067ભૂપેન્દ્ર દામજીભાઈ ગોધાણી (કોંગ્રેસ)- 1421 (વિજેતા) કાસમ ભુરા ઉઠમણા (આપ)- બેઠકનું નામ- નસીતપરપુષ્પાબેન નાગજીભાઈ ચાવડા (ભાજપ)- 974 (વિજેતા)ભારતીબેન મહેશભાઈ રાણવા (કોંગ્રેસ)- 733નીમુબેન ભીખાલાલ સારેસા (આપ)-બેઠકનું નામ- નેકનામમનસુખભાઈ નરસીભાઈ હાલપરા (ભાજપ)- 762ઘનશ્યામસિંહ ભીખુભા ઝાલા (કોંગ્રેસ)- 1517 (વિજેતા)પ્રશાંત રમેશભાઈ ચાડણીયા (આપ)-હસમુખ અશોકભાઈ જાદવ (બસપા)બેઠકનું નામ- નેસડા (ખા)ગૌરીબેન રસિકભાઈ દેત્રોજા (ભાજપ)- 1205નીતાબેન રાજેશભાઈ ભાડજા (કોંગ્રેસ)- 1158હર્ષાબેન રાજેશભાઈ રૈયાણી (આપ)-બેઠકનું નામ- નેસડા (સુ)શારદાબેન પ્રેમજીભાઈ ભીમાણી (ભાજપ)- 984 (વિજેતા)મંજુલાબેન જીવરાજભાઈ વિરમગામા (કોંગ્રેસ)- 859ઉમૈયાબા ગીરીરાજસિંહ ઝાલા (આપ)-બેઠકનું નામ- ઓટાળાપાયેલબેન હિરેનભાઈ ઘોડાસરા (ભાજપ)- 1324 (વિજેતા)વર્ષાબેન અશ્વિનકુમાર દેસાઈ (કોંગ્રેસ)-677અનિલાબેન નરોત્તમભાઈ ગોસરા (આપ)- 773બેઠકનું નામ- રોહીશાળાઉર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા (ભાજપ)- 1518અરૂણાબેન સંજયભાઈ છત્રોલા (કોંગ્રેસ)-જલ્પાબેન જયપાલભાઈ ભાગીયા (આપ)-બેઠકનું નામ- સરાયાચંપાબેન ડાયાલાલ સવસાણી (ભાજપ)- 1224 (વિજેતા)પ્રવિણાબેન કાંતિલાલ સવસાણી (કોંગ્રેસ)- 1004સરોજબેન જીતેન્દ્રકુમાર ઢેઢી (આપ)- 888બેઠકનું નામ- ટોળદેવાભાઈ મેપાભાઈ ફાંગલીયા (ભાજપ)- 1407હુસેનભાઈ અલીભાઈ બાદી (કોંગ્રેસ)- 1566 (વિજેતા)દુર્વેશઅલી ગુલાબભાઈ આથકિયા (આપ)-બેઠકનું નામ- વીરપરસુલોચનાબેન રજનીકાંત રાવરિયા (ભાજપ)- 884 (વિજેતા)લલિતાબેન જગદીશભાઈ દુબરીયા (કોંગ્રેસ)- 582