મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક આવેલ અપના શોપિંગ સેન્ટર નજીકથી શંકાસ્પદ હાલતમાં મૂળ ઓરિસ્સાના વતની આરોપી તપન પરસોત્તમભાઈ પ્રધાન રહે.હાલ કઝારીયા કેરોબિટ કારખાનામાં, ગાળા ગામ તા.મોરબી વાળાને વિદેશી દારૂની પાંચ 180 મીલીની બોટલ કિંમત રૂ.340 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.