મોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના વોર્ડ નં. 6 ના આખરી પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા આખરી પરિણામ પત્રક મુજબ કુલ 25403 મતો નોંધાયા હતા, જેમાંથી 25277 મતો માન્ય રહ્યા હતા અને નોટામાં 122 મતો પડ્યા હતા.વોર્ડ નં. 6 માં ઉમેદવારોને મળેલા મતોની વિગત નીચે મુજબ છે:● કાજલબેન વિજયભાઈ રામાવત (આમ આદમી પાર્ટી) - 691 મત● ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર (ભારતીય જનતા પાર્ટી) - 3578 મત● કેયુરકુમાર નરેન્દ્રકુમાર પંડ્યા (ભારતીય જનતા પાર્ટી) - 3586 મત● ગફારભાઈ જુસબભાઈ ખોલેરા (આમ આદમી પાર્ટી) - 1035 મત● ચિરાગ હસમુખલાલ રાજાપરા (ભારતીય જનતા પાર્ટી) - 3224 મત● દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 2297 મત● પુષ્પા જીગર વાળા (ભારતીય જનતા પાર્ટી) - 2829 મત● રૂપલબેન રાકેશભાઈ મહેતા (આમ આદમી પાર્ટી) - 503 મત● રોનીત શૈલેષકુમાર લવા (આમ આદમી પાર્ટી) - 638 મત● શબ્બીર અસગરઅલી ગુલાબી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 2295 મત● શિરાજુદ્દીનભાઈ મજીદભાઈ દજાદા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 2081 મત● સિતાબા અનોપસિંહ જાડેજા (અપક્ષ) - 2520 મતવોર્ડ નં. 6ના વિજેતા ઉમેદવારો● ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર (પછાત વર્ગ સ્ત્રી બેઠક માટે)● પુષ્પા જીગર વાળા (સામાન્ય સ્ત્રી બેઠક માટે)● કેયુરકુમાર નરેન્દ્રકુમાર પંડ્યા (સામાન્ય બેઠક માટે)● ચિરાગ હસમુખલાલ રાજાપરા (સામાન્ય બેઠક માટે)#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #Morb