હળવદ : હળવદ તાલુકા પંચાયતની રાણેકપર બેઠક પર ભાજપનો વિજય થયો છે. રાણેકપર બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર શિલ્પાબેન અનિલભાઈ બાબરીયાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના શીતલબેન સંજયભાઈ મેઘાણી અને આપના કંચનબેન બાબરીયાની હાર થઈ છે.