મોરબી : મોરબી તાલુકા પંચાયતની મકનસર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. મકનસર બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન નૈમિષભાઈ વહાણેચીયાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના વર્ષાબેન કાનજીભાઈ કરોતરા અને આમ આદમી પાર્ટીના મનાલી મયુરભાઈ દલસાણીયાની હાર થઈ છે.