મોરબી : મોરબી તાલુકા પંચાયતની ખાખરાળા બેઠક પર ભાજપની જીત થઈ છે. ખાખરાળા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુલાલ ત્રિભોવનભાઈ શેરસીયાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના પ્રવિણભાઈ ઉભડીયા અને બસપાના નિલેશભાઈ વણોલની હાર થઈ છે.