ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની બંગાવડી, હરબટીયાળી અને ટોળ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બંગાવડી અને હરબટીયાળી બેઠક પર ભાજપની જીત થઈ છે જ્યારે ટોળ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. બંગાવડી બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષિદાબેન બોક્ષાનો વિજય થયો છે. જ્યારે હરબટીયાળી બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ નમેરાની જીત થઈ છે. તો ટોળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હુસેનભાઈ બાદી વિજયી થયા છે.ત્રણેય બેઠકની વિગતો નીચે મુજબ છેબેઠકનું નામ- બંગાવડીહર્ષિદાબેન બિહારીદાન બોક્ષા (ભાજપ)- 1297 (વિજેતા)હંસાબેન ભરતભાઈ પરમાર (કોંગ્રેસ)- 1048બેઠકનું નામ- હરબટીયાળીદિવ્યેશ પરસોત્તમભાઈ નમેરા (ભાજપ)- 1427 (વિજેતા)અનિલ ચકુભાઈ દુબરીયા (કોંગ્રેસ)- 972બેઠકનું નામ- ટોળદેવાભાઈ મેપાભાઈ ફાંગલીયા (ભાજપ)- 1407હુસેનભાઈ અલીભાઈ બાદી (કોંગ્રેસ)- 1566 (વિજેતા)+-