13 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા ચૂંટણી જંગમાં ભાજપનો ઝળહળતો વિજય મોરબી : મોરબી મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ચાર વોર્ડના પરિણામ જાહેર થયા છે જેમાં તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોના વિજય વાવટા ફરક્યા છે. વોર્ડ નંબર 11માં પણ ભાજપના ચારેય ઉમેદવારો ભારે લીડ સાથે વિજેતા બન્યા છે અહીં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો વધુ મત મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.વોર્ડ નંબર-111. ગોપાલભાઇ વસ્તાભાઇ કાસુન્દ્રા -ભાજપ - 9572 - વિજેતા 2. રવિન્દ્રભાઇ ઘનજીભાઇ સનાવડા -ભાજપ - 9048 -વિજેતા 3. નિરૂપમા (શિલ્પા) નિલેશભાઇ કાલરીયા-ભાજપ - 8631- વિજેતા 4. ભારતીબેન ચુનીલાલ ૫રમાર -ભાજપ - 7670 - વિજેતા 5. કરિશ્માબેન ગીરઘરભાઇ ૫રમાર -આપ - 40306. અરૂણભાઇ નરશીભાઇ વિડજા -આપ - 49727. જગદીશભાઇ ભગવાનભાઇ અઘારા -આપ - 43688. ચંદ્રિકાબેન ભાવિકકુમાર ભટાસણા -આપ - 47349. વંદના કરણ કાસુન્દ્રા - કોંગ્રેસ - 85710. કસ્તુરબેન હિતેષભાઇ ડાભી - કોંગ્રેસ - 140811. અરજણભાઇ પાલાભાઇ રાઠોડ -અપક્ષ - 30012. અમરશીભાઇ ૫રસોતમભાઇ બારૈયા -કોંગ્રેસ - 108513. વિવેક હર્ષદભાઇ ઠોરીયા - કોંગ્રેસ - 727 વોર્ડ નંબર 11માં કુલ 57,576 મત પડયા હતા. જેમાં 57,402 માન્ય મત હતા જે પાકી 163 નોટા અને 11 મત અમાન્ય રહ્યા હતા.