મોરબી : મોરબી તાલુકા પંચાયતની પીપળી અને પાનેલી બેઠકનું પરિણામ જાહેર થયું છે. આ બન્ને બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. પીપળી બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન સાવનભાઈ છત્રોલા વિજેતા થયા છે જ્યારે પાનેલી બેઠક પર ભાજપના ઉમેદવાર છનાભાઈ હીરાભાઈ પાંચીયાનો વિજય થયો છે.બન્ને બેઠકનું પરિણામ નીચે પ્રમાણે છેબેઠકનું નામ- પીપળીપૂનમબેન સાવનભાઈ છત્રોલા (ભાજપ)- 1943ભાવિકા પ્રફુલભાઈ જગોદણા (કોંગ્રેસ)- 1879બેઠકનું નામ- પાનેલીછનાભાઈ હીરાભાઈ પાંચીયા (ભાજપ)- 2557 (વિજેતા)શીવલાલભાઈ હરીલાલ પરમાર (કોંગ્રેસ)- 1013