ખાખરેચી બેઠક પર કુલ 4 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યોમોરબી : મોરબી જિલ્લા પંચાયતની 10 નંબરની ખાખરેચી બેઠકની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર સંદિપ ગોરધનભાઇ કુંવરીયાએ ભવ્ય વિજય મેળવ્યો છે. ખાખરેચી બેઠક પર કુલ 4 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ બેઠક પરના ઉમેદવારોની યાદી નીચે મુજબ હતી● શંકરભાઇ બીજલભાઇ સાકરીયા - ભારાકોં● સિંધાભાઇ નાનજીભાઇ ઉપાસરિયા - આપ● પ્રવિણભાઇ અરજણભાઇ અવાડીયા - અપક્ષ● સંદિપ ગોરધનભાઇ કુંવરીયા - ભાજપ (વિજેતા)ભાજપના ઉમેદવાર સંદિપ ગોરધનભાઇ કુંવરીયાએ બહુમતી મેળવીને વિજયી બનતા ભાજપના છાવણીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે.#MorbiUpdate #MorbiNews #Khakhrechi #MorbiDistrictPanchayat #ElectionResults #BJPMorbi #GujaratElections