મોરબી નિવાસી મનીષાબેન પરેશભાઈ માંડવીયાનું અવસાન, ગુરુવારે સાદડીમોરબી : મોરબી નિવાસી મનીષાબેન પરેશભાઈ માંડવીયા (ઉંમર વર્ષ 50) તેઓ સ્વ. ભરતભાઈ દુર્લભજીભાઈ કાનાબારની પુત્રી તેમજ ભાવિનભાઈ (ટેનોર ક્લોક)ના મોટા બહેન તથા સ્વ. અશોકભાઈ, કિશનભાઈ, સુશીલભાઈ, સતિષભાઈ (પટેલ મેડિકલ)ની ભત્રીજીનું તારીખ 26/04/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની સાદડી તારીખ 30/04/2026 ને ગુરુવારના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 98256 71700હેમીબેન અમરશીભાઈ ધોરીયાણીનુ અવસાન, કાલે મંગળવારે બેસણુંમોરબી: હેમીબેન અમરશીભાઈ ધોરીયાણી (ઉંમર વર્ષ 80) તેઓ અમરશીભાઈ ઉકાભાઇ ધોરીયાણીના પત્ની તથા નરસિંહભાઈ અમરશીભાઈ ધોરીયાણી અને દિનેશભાઈ અમરશીભાઈ ધોરિયાણીના માતા તેમજ ડો. પ્રવીણ દિનેશભાઈ ધોરીયાણી, ડો. ધરમશી નરસિંહભાઈ ધોરીયાણી અને ડો. જયંત દિનેશભાઈ ધોરીયાણીના દાદીનું તારીખ 27/04/2026 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું કાલે તારીખ 28/04/2026 ને મંગળવારના રોજ સવારે 08 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન વંદે માતરમ એપાર્ટમેન્ટ, સરદાર સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન ઘુંટુ ખાતે રાખેલ છે.મો. નં. 9265420409#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolence